Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

સાવરકુંડલા પાલિકાના કોંગ્રેસના નગરસેવક રાજેભાઇ ચૌહાણની પ્રસંશનીય કામગીરી

સાવરકુંડલા નગર પાલિકા માં બે તુતિયાત બહુમતી સાથે ભાજપ સતા માં છે ત્‍યારે કૉંગ્રેસ ના માત્ર પાંચ જ સભ્‍ય ની સંખ્‍યા માં વોર્ડ ૯ માંથી ચૂંટાયેલા નગર સેવક રાજેભાઈ ચૌહાણે  પોતા ના વોર્ડ ૯ ના નુરાની નગર. કલ્‍યાણ સોસાયટી વિગેરે વિસ્‍તાર ૧૦ ઉપરાંત રોડ બનાવીયા તેમજ લાઈટ ગટર હેવી પ્રાથમિક પ્ર‘ો હલ કરાવવા માં ખૂબ જ માહિર છે વિરોધપક્ષ માં હોવા છતાં સત્તાધારી પાસે કામ કરવા ની ભારે આવડત ધરાવે છે વોર્ડ ૯ માંથી સતત બે વાર ચૂંટાયેલા રાજેભાઈ ચૌહાણ ની કામગીરી થી વોર્ડ ની જનતા માં રાજેભાઈ ની કામગીરી ની કદર થઈ રહી છે  તેમની કામગીરી ના કારણે આવતી પાલિકા ની ચૂંટણી માં પણ જીત નિヘતિ મનાઈ છે.

(2:56 pm IST)