Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

વિસાવદરની બેઠક પર કોંગ્રેસમાંથી વાડોદરિયા દંપતિ એ ટિકીટ માંગી

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદરઃ ભેસાણની બેઠક પર રાષ્‍ટ્રીય-પ્રાદેશિક નેતળત્‍વ સમક્ષ વિસાવદર-ભેસાણની બેઠક પર વિસાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ વાડોદરિયા તથા તેમના ધર્મપત્‍નિ જિલ્લા પંચાયતના સદસ્‍યા શ્રીમતિ ચંદ્રિકાબેન વાડદોરીયાએ ટીકીટ માંગી છે.કુલ ચાર દાવેદારોએ ટીકીટ માંગી છે. અત્રે ઉલ્લેખનિય છે કે,હાલ વિસાવદર-ભેસાણની બેઠક પર હર્ષદભાઈ રિબડીયા કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્‍ય છે.

(1:25 pm IST)