-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
News of Saturday, 24th September 2022
આટકોટ પાસે આઇસર થાંભલા સાથે અથડાયું
આટકોટ : ગોંડલ હાઇવે પર આઇસર રોડ નીચે ઉતરી જતા લાઇટો થાંભલા સાથે અથડાયું હતું થાંભલો તુટી ગયો હતો. જાન હાની થઇ ન હતી ઘટના સ્થળે સેવા ભાવી લોકો દોડી આવ્યા હતા. માલસમાન ભરેલ આઇસર ડ્રાઇવર સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. રોડ નીચે ઉતરી થાંભલા સાથે અથડાયું હતું. ક્રેનની મદદથી આઇસરને કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. (તસ્વીરઃ કરશન બામટા)
(10:49 am IST)