Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

રેલ્વેની કેન્દ્રીય સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા

જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમા ઉપસ્થિત રહ્યા: ટ્રસ્ટ ના એક્ઝીક્યુટીવ ઓફિસર દ્વારા સૌનું સ્વાગત સન્માન કરાયું

સોમનાથ :  રેલ્વેની કેન્દ્રીય સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોએ સોમનાથ મહાદેવના  દર્શન કર્યા હતા, આ પ્રસંગે સ્થાનિક જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા, ટ્રસ્ટની પ્રણાલીકા પ્રમાણે ટ્રસ્ટના એક્ઝીક્યુટીવ ઓફિસર દ્વારા સૌનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતુ.

 

(9:04 pm IST)