Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

ગોંડલ ચેકડેમમાંથી યુવાનની લાશ મળી

ગોંડલ : અત્રેનાં પંચનાથ પ્લોટ પાસે આવેલ ચેકડેમમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી બનાવની તપાસ હાથ ધરી યુવાનની ઓળખ મેળવી વાલી-વારસની શોધ શરૂ કરી હતી.

(10:20 am IST)