Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

ગોંડલમાં શિવ શકિતનાં પૂજન સાથે જન્મદિનની ઉજવણી

 ગોંડલ : ગુજરાત ઠાકોર-કોળી વિકાસ નિગમના વાઇસ ચેરમેન અને શ્રી માંધાતા ગ્રુપ - ગુજરાતના સ્થાપક ભુપતભાઇ ડાભીનો જન્મ દિવસ પરિવાર સાથે સાદગીપૂર્ણ રીતે ઉજવાયો હતો. શિવ શકિતનું પૂજન અર્ચન કરી પરિવાર સાથે પુરો દિવસ વિતાવેલ તેમજ ભુપતભાઇ ડાભી નાનાભાઇ પુર્વ પ્રમુખ અને હાલના વોટર વર્કસ ચેરમેન ચંદુભાઇ ડાભી તેમજ જસદણ પાલીકા પ્રમુખ રમાબેન મકવાણા, દીપકભાઇ ડાભી, હિતેષભાઇ ડાભી, હિરેનભાઇ તેમજ અજયભાઇ, રાહુલભાઇ, નીરજભાઇ સહિતના ડાભી પરિવારના સદસ્યો સાથેરહ્યા હતાં. (તસ્વીર - અહેવાલ : સી. આર. જયસ્વાલ-ગોંડલ)

(11:35 am IST)