Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

વિસાવદરમા શુક્રવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની જાહેર સભા

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : વિસાવદર-ભેસાણ વિધાનસભાની બેઠક પરના ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ રિબડીયાના સમર્થનમા રાજ્યના મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલની જાહેર સભાનુ આગામી તા.25 શુક્રવારના રોજ બપોરે 2 કલાકે વિસાવદર ગૌશાળાના વિશાળ પટાંગણમા "ભારતીય જનતા પાર્ટી પરિવાર-87 વિસાવદર વિધાનસભા બેઠક" દ્વારા આયોજન કરવામા આવેલ હોવાનુ જાહેર કરાયુ છે.

(8:11 pm IST)