Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

જસદણ અમિતભાઇ શાહની સભામાં જનમેદની

આટકોટ : આજે જસદણમાં કેન્‍દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહની જાહેરસભા યોજાઇ છે. જેમાં મોટી સંખ્‍યામાં જનમેદની ઉમટી છે. પોલીસનો ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવાયો છે. (તસ્‍વીર : અહેવાલ : વિજય વસાણી - આટકોટ)

(1:41 pm IST)