Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

મોરબીમાં કેનાલ રોડ ઉપર બે બાઇક ટકરાતા યુવકને ઇજા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૩ : મોરબી તાલુકામાં કેનાલ રોડ પર બે બાઈક વચ્ચે ટક્કર થતા એક યુવકઙ્ગઙ્ગગંભીર રીતે ઘાયલ થયો હતો.

ફરિયાદી જયભાઇ મોહનભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે,ઙ્ગરાત્રીના આશરે સાડા આઠ વાગ્યાના અરસામાં તેઓ તે પોતાના બાઇક નં.ઙ્ગઞ્થ્-૦૩-ઝ્રણ્-૪૯૨૧ઙ્ગવાળી લઇને મોરબી લીલાપર કેનાલ રોડ લાડલી પાર્ટી પ્લોટ સામે નાલા પાસેથી પસાર થઇ રહ્યા હતા. એ વખતે આરોપીએ પોતાનું બાઇકઙ્ગરજી નં.ઙ્ગઞ્થ્-૩૬-ફ-૮૩૩૮નેઙ્ગઙ્ગગફલત ભરી રીતે ચલાવી જયભાઇના બાઇક સાથે સામેથી અથડાયું હતું. જેમાંઙ્ગઙ્ગજયભાઇને જમણા પગે કાંડાની ઉપરના ભાગે ફેકચર જેવી ગંભીર ઇજાઓ પહોંચી હતી. જયારે અકસ્માત સર્જી બાઇક ચાલક ફરાર થયો હતો.આ મુદ્દે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(3:39 pm IST)