Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

જૂનાગઢ રાજગોર મહિલા સંગઠન દ્વારા બહેનોનું સન્‍માન

જૂનાગઢ : તાજેતરમાં જૂનાગઢ રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભુવન ગાંધીગ્રામ ખાતે રાજગોર મહિલા સંગઠનના મીનાબેન મહેતા, ચંદ્રીકાબેન મહેતા, સંગીતાબેન જોષી સહિતના મહિલાઓએ સુરતના તૃપ્‍તીબેન જોષી અને ગાંધીનગરના જયશ્રીબેન મહેતાનું બુકે આપી સન્‍માન કરતા તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(11:04 am IST)