Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

વાંકાનેરમાં ૧૦૦ વર્ષના મનહરબેન મહેતાએ ઘરે બેઠા મતદાન કર્યું

વાંકાનેર,તા. ૨૩ : વીશીપરા ખાતે ચૂંટણી પંચના અધિકારીઓની ટીમ ઘરે બેઠા ૮૦ વર્ષથી વધારે વયના વૃધ્‍ધને ઘરે બેઠા મતદાન કરવાની યોજનાના ભાગરૂપે કામચલાઉ મતકુટિર લઇને આવેલા ચૂંટણી અધિકારીએ ફોર્મ ભરી મતકુટિર બનાવી ગુપ્‍ત મતદાન કરાવી ૧૦૦ વર્ષના વયોવૃધ્‍ધ મનહરબેન પ્રાણલાલ મહેતાના ઘરે ખાટલા કને મતદાનની પ્રોસિજર કરી બેલેટ પેપર પર મતદાન કરાવી ગુલાબી કવરમાં પેક કરાવી પવિત્ર મતદાનની ફરજ અદા કરી હતી. બે દિવસ બેલેટ પેપટર પર મતદાનની કામગીર થઇ છે. (તસ્‍વીફ : ભાટી એન. -વાંકાનેર)

(10:49 am IST)