Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

મીઠાપુરમાં ટાટા કેમિકલ દ્વારા ઓપન ઓખામંડળ સાયક્‍લોથોન સ્‍પર્ધા યોજાઇ

 મીઠાપુર : તાજેતરમાં દ્વારકા જિલ્લાના મીઠાપુરની ટાટા કેમિકલ કંપની દ્વારા ઓપન ઓખા મંડળ મેરોથોન સ્‍પર્ધા કે.એસ. સોમશેખર નાયર મેમોરીયલ યોજાઇ હતી. આ ૪૨.૧ કિમી. લાંબી સ્‍પર્ધા માટે કુલ ૧૫૦ સ્‍પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં ભાગ લેનાર તથા વિજેતાઓને પ્રોત્‍સાહિત કરાયા હતા.  વિજેતા તરીકે વિશાલ હેરભા પ્રથમ આવ્‍યા હતા તથા તમામનું સન્‍માન પણ થયું હતું. (તસ્‍વીર-અહેવાલ : દિવ્‍યેશ જટાણીયા, મીઠાપુર)

(10:34 am IST)