Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

જામનગરમાં કોરોનાનો એક નવો કેસ : અત્યાર સુધીમાં કુલ 455702 વ્યક્તિઓના કોરોના ટેસ્ટ કર્યા

જામનગર : શહેરમાં કોરોનાનો એક નવો કેસ નોંધાયો છે. અત્યાર સુધીમાં મહાનગર પાલિકા દ્વારા કુલ ૪૫૫૭૦૨ વ્યક્તિઓના કોરોના ટેસ્ટ કર્યા છે કોરોનાથી ૨૪ કલાકમાં એક પણ મૃત્યુ નોંધાયેલ નથી

(8:31 pm IST)