Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

મોરબી : ધોરણ ૧૦ ની પરીક્ષામાં આજે ૩૧૨ પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા.

મોરબીમાં આજે ધોરણ ૧૦ માં સામાજિક વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનમ વિષયના પેપરમાં કુલ ૩૧૨ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા

બોર્ડની પરીક્ષામાં આજે ધોરણ ૧૦ માં સામાજિક વિજ્ઞાન પેપરમાં ગુજરાતી માધ્યમમાં ૩૧૦ અને અંગ્રેજી માધ્યમમાં ૦૧ મળીને ૩૧૧ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા જયારે ૧૧૯૦૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમજ સામાજિક વિજ્ઞાનમ (સંસ્કૃત પ્રથમા) વિષયના પેપરમાં ૦૧ વિદ્યાર્થી ગેરહાજર રહ્યો હતો અને ૧૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી આમ મોરબી જીલ્લામાં કલ ૧૧,૯૧૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જયારે ૩૧૨ વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા.

(12:49 am IST)