Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

રાજુલા અને ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ

ધારીના લાખાપાદર, હીરાવા, જીરા, ડાભાળી સહિત ગામડામાં વરસાદ વરસ્યો

અમરેલી જિલ્લામાં  રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજુલાના અમૂલી, બાબરીયાધાર, બાલાપર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ છે. ધારીના લાખાપાદર, હીરાવા, જીરા, ડાભાળી સહિત ગામડામાં વરસાદ વરસ્યો છે.

(11:27 pm IST)