Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

મેંદરડામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ :જીરું,ઘઉં સહિતના પાકને નુકસાન થવાની ભીતિ

કમોસમી વરસાદથી જગતનો તાત ચિંતામાં મુકાયો.

જૂનાગઢના મેંદરડામાં કમોસમી વરસાદ વરસવા પામ્યો છે. મેંદરડામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસવા પામ્યો છે. જીરું,ઘઉં સહિતના પાકને નુકસાન થવાની ભીતિ છે.  કમોસમી વરસાદથી જગતનો તાત ચિંતામાં મુકાયો.છે 

 

(6:45 pm IST)