Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

પોરબંદરમાં શાંતિ સમિતિની બેઠક

પોરબંદર : રમઝાન અને રામનવમી તહેવારોને અનુલક્ષીને સીટી ડીવાયએસપીની હાજરીમાં તમામ સમાજના આગેવાનો સાથે મિટીંગ મળી હતી. તે તસ્‍વીર.

(1:21 pm IST)