Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

અબડાસાના જખૌ પોર્ટ પર ભારે પવન સાથે વરસાદ: જખૌ પોર્ટ પર ભારે પવનથી બોટ કિનારા નજીક ફંગોળાઇ

કચ્છ જિલ્લાના અબડાસાના જખૌ પોર્ટ પર ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. બદલાયેલા વાતાવરણ વચ્ચે પવન સાથે કરન્ટ જોવા મળ્યો છે. જખૌ પોર્ટ પર ભારે પવનને કારણે બોટ કિનારા નજીક ફંગોળાઇ છે.

(11:02 pm IST)