Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

પટના હાઇકોર્ટના જજ પ્રભાતકુમાર જુનાગઢ જિલ્લાના પ્રવાસે

જુનાગઢ તા. ૨૨ :પટના હાઇકોર્ટના જસ્ટીસ શ્રી પ્રભાતકુમાર જૂનાગઢ જિલ્લાના પ્રવાસે આવનાર છે.

તેઓ તા.૨૯ ના ગીર સોમનાથ જિલ્લાનો પ્રવાસ કરી સાસણ ખાતે ગીર નેશનલ પાર્કની મુલાકાત લેશે.તા.૩૦ના રોજ ત્યાંથી રાજકોટ જવા રવાના થશે.

(11:35 am IST)