Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

બાબરામાં જીનીંગ મશીનમાં પગ આવી જતાં મજૂરને ગંભીર ઇજા

રાજકોટ તા. ૨૨:બાબરામાં પેટ્રોલ પંપ પાછળ પાટીદાર જીનીંગમાં રહેતાં અને ત્યાં જ મજૂરી કામ કરતાં મુળ યુ.પી.ના દુલાલ રાજકુમાર રાજભર (ઉ.૧૮)ને સાંજે મીલમાં કામ કરતી વખતે જમણો પગ જીનીંગ મીલમાં ફસાઇ જતાં  ગંભીર ઇજા થતાં રાજકોટ સિવિલમાં અને અહિથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બાબરા પોલીસને જાણ કરી હતી.

(11:33 am IST)