Gujarati News

Gujarati News

News of Sunday, 22nd May 2022

બાબરા શહેર ભાજપના મહામંત્રી બીપીનભાઇ રાદડીયાની રજૂઆત થી બગસરા સુરતની નવી એસટી બસ શરૂ કરાઈ

કુંકાવાવ મોટાદેવળીયા બાબરા જસદણના લોકોને બસનો લાભ મલશે

બાબરા : છેલ્લા ધણા સમયથી બાબરા શહેર અને તાલુકા ની જનતા ની માંગ હતી કે સુરત જવા માટે બાબરા થી સવારે બસ ચાલુ કરવામાં આવે આ રજુઆત ને ધ્યાનમાં લય બાબરા ભાજપ ના પીઠ આગેવાન બીપીનભાઇ રાદડીયા દ્વારા જીલ્લા એસટી તંત્ર અને ઉચ્ચત્તરે રજૂઆત કરી ત્રણ તાલુકાને લાભ મળે એ‌ માટે બગસરા થી વાયા કુંકાવાવ મોટાદેવળીયા બાબરા જસદણ થી સુરત ની બસ બગસરા થી સુરત બસ ચાલુ કરયા છે જેથી બાબરા પંથકમાં ખુશી વ્યાપી ગયો છે

 

(10:25 pm IST)