Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 6 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 6 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 2 કેસ, કેશોદ,માણાવદર,મેંદરડા અને વિસાવદરમાં 1-1 કેસ નોંધાયો

જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 6 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 6 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 6 પોઝિટિવ કેસમાં  જૂનાગઢ સિટીમાં 2 કેસ, કેશોદ,માણાવદર,મેંદરડા અને વિસાવદરમાં 1-1 કેસ નોંધાયો છે

(8:56 pm IST)