Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અક્ષર ડેરીમાં પૂજા કરી ;રાજ્યપાલ,મુખ્યમંત્રી,સહિતના મહાનુભાવો ઉપસ્થિત

ગોંડલ ;રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે બપોર બાદ ગોંડલ પહોંચ્યા હતા ગોંડલમાં બીએપીએસ સંસ્થા દ્વારા યોજાયેલા અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવમાં હાજરી આપવા રાષ્ટ્રપતિ પહોંચ્યા. હતા રાષ્ટ્રપતિ કોવિંદે સૌ પ્રથમ અક્ષરદેરીમાં પૂજા કરી હતી પ્રસંગે રાજ્યપાલ .પી. કોહલી, મુખ્યપ્રધાન વિજયભાઈ  રૂપાણી સહિતના મહાનુભાવો તથા બીએપીએસ સંસ્થાના વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ હાજર રહ્યા હતા

 

(11:36 pm IST)