Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

અમરેલી જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 40.53 ટકા વરસ્યો :સૌથી વધુ અમરેલી શહેરમાં 62.45 ટકા ખાબક્યો

સૌથી ઓછો બગસરામાં 25.14 ટકા અને વડિયામાં 27.62 ટકા વરસાદ

અમરેલી જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 40.53 ટકા, અમરેલી શહેરમાં 62.45 ટકા, બાબરામાં 53.12 ટકા, બગસરામાં 25.14 ટકા, ધારીમાં 35.27 ટકા, જાફરાબાદમાં 28.64 ટકા, ખાંભામાં 35.64 ટકા, લાઠીમાં 33.54 ટકા, લીલીયામાં 56.31 ટકા, રાજુલામાં 38.64 ટકા, સાવરકુંડલામાં 49.84 ટકા વડિયામાં 27.62 ટકા વરસાદ વરસ્યો છે.

(6:40 pm IST)