Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

ધોરાજીમાં તાજીયાના દર્શન

ધોરાજી અહીં વર્ષોથી કલાત્મક તાજીયા બને છે. અને મહોરર્મના તહેવારને લઇને હજરત ઇમામ હુસૈનની યાદમાં ૧૦ દિવસ ખાસ વાએઝ નિયાઝ સબીલ મજલીસ જેવા કાર્યકમો યોજાય છે. ગાઇડ લાઇન મુજબ તાજીયાના દર્શનને લોકોએ લાભ લીધો હતો. (તસ્વીરઃ ધર્મેન્દ્ર બાબરીયા)

(11:57 am IST)