Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

કચ્છના લખપત પાસેથી ગેરકાયદે અફીણના રસ સાથે માલધારી ઝડપાયો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૧ :  પશ્ચિમ કચ્છ એસઓજીએ ઘડુલી લખપત હાઈવે નજીક ગાયનો વાડો ધરાવતા માલધારી રઘુ રામા રબારીના કબજામાંથી ૧૫૨ ગ્રામ અફીણના રસ કિ.રૂ. ૧૫,૨૦૦ સાથે ઝડપી વધુ તપાસ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:43 am IST)