Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

કાર્યક્રમનું સફળ સંચાલન કરતાં હરેશ કાવાણી- હાર્દિક સોરઠીયા

ખોડલધામ મંદિરે પાટોત્સવમાં

રાજકોટઃ આજ શ્રી ખોડલધામ-કાગવડ ખાતે  પંચવર્ષીય પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ ઓનલાઈન વર્ચ્યુઅલ કરવામાં આવ્યો હતો  કરોડો લોકો એ માં ના આશીર્વાદ પ્રાપ્ત કરી આ ક્રાયક્રમ ઓનલાઈન વિડીયો ના માધ્યમથી નિહાળ્યો હતો. કાર્યક્રમનું સંચાલન ખોડલધામના હાર્દિક સોરઠીયા  અને હરેશભાઈ કાવાણી એ કર્યું હતું. આ બદલ હાદિકભાને મો.૯૦૩૩૫ ૦૭૯૩૧  અને હરેશભાઈ મો .૯૮૨૫૭ ૮૧૦૪૪ને શુભેચ્છા મળી રહી છે.

(3:10 pm IST)