Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

મહાઆરતીનો લાભ લેતા ભાવિકો

 

શ્રી ખોડલધામ મંદિરે આયોજીત પાટોત્સવ પ્રસંગે મહાઆરતીનો લાભ લેતા નરેશભાઈ પટેલ સાથે પરિવારજનો તેમજ જયેશભાઈ રાદડીયા, ભરતભાઈ બોઘરા, રમેશભાઈ ટીલાળા, હસમુખભાઈ પટેલ વિ.ભાવિકજનો નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(12:51 pm IST)