Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

હમ સાથ સાથે હૈ...

શ્રી ખોડલધામ મંદિર ભવ્ય આયોજન બદલ પૂર્વમંત્રી શ્રી જયેશભાઈ રાદડીયાએ શ્રી નરેશભાઈ પટેલને ગળે મળી શુભેચ્છા પાઠવી હતી. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(12:50 pm IST)