Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

મેંદરડામાં અ.ભા.વિ.પ.નો અભ્યાસ વર્ગ

'અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ - જૂનાગઢ જિલ્લાનો' અભ્યાસ વર્ગ મેંદરડા મુકામે યોજયેલ હતો ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી  અશ્વનીકુમાર શર્મા, પ્રાંત ઉપાધ્યક્ષ ડો. રાજેશ ડોડીયા, જૂનાગઢ જિલ્લા અધ્યક્ષ પ્રોફેસર ડો. સુરેશ ભોંયે જૂનાગઢ જિલ્લા સંયોજક  જીત ભાઈ મંઘાણી ઉપસ્થિત રહ્યા હતા સંચાલન સમિતિ નાં અધ્યક્ષ તરીકે પ્રો. અજય ચંપકલાલ ટીટા  એ ફરજ બજાવેલ તે પ્રસંગની તસ્વીર (તસ્વીરઃ મુકેશ વાઘેલા જુનાગઢ)

 

(12:59 pm IST)