Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

આયુષ્‍યમાન કાર્ડ કાઢવા માટે પ૦૦ રૂપિયાની લાંચ લેતા રંગ હાથે ઝડપાયો

ગાંધીધામ સ્‍ટર્લીંગ હોસ્‍પિટલમાં એસીબી ત્રાટકીઃ રાજેશ ગુર્જરની ધરપકડ

રાજકોટઃ ગાંધીધામ  સ્‍ટર્લીંગ હોસ્‍પિટલમાં આયુષ્‍યમાન હેલ્‍પ-ડેસ્‍ક કાઉન્‍ટરમાં આયુષ્‍યમાન કાર્ડ કાઢવા માટે પ૦૦ રૂપિયાની લાંચની માંગણી કરનાર હર્ષ રાજેશભાઇ ગુર્જર રહે. ગાંધીધામને કચ્‍છ એસીબી બોર્ડર એકમનાં ડીવાયએસપી કે.એચ. ગોહિલના  માર્ગદર્શન હેઠળ ગાંધીધામ એસીબીના પીઆઇ ટી.એચ. પટેલે  તથા સ્‍ટાફે છૂટકુ ગોઠવી રંગે હાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી છે.

(3:47 pm IST)