Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

સુત્રાપાડામાં વાછરાદાદાના લાભાર્થે રાત્રે સ્‍ટેજ પ્રોગ્રામ

પ્રભાસપાટણ,તા. ૧૯ : શ્રી સમસ્‍ત સુત્રાપાડા ગામ આયોજીત જય વીર વચ્‍છરાજદાદાના લાભાર્થે ભવ્‍ય સ્‍ટેજ પ્રોગ્રામનું આયોજન આજે સોમવારે રાત્રે ૯:૩૦ કલાકે કોળી સમાજની વાડીમાં રાખવામાં આવેલ છે

(1:45 pm IST)