Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

ગોંડલમાં સાંજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

ગોંડલમાં સાંજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વરસાદ પડતાં દિવસ દરમિયાન ઉકળાટ માંથી લોકોને રાહત મળી હતી

(7:29 pm IST)