Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

કલ્‍યાણપુર તાલુકાના ખીરસરા ગામે માસ્‍કના દંડ બાબતે પોલીસ અને ગ્રામજનો વચ્‍ચે મોટુ ઘર્ષણ

(કૌશલ સવજાણી દ્વારા) કલ્‍યાણપુર તાલુકાના ખીરસરા ગામે આજે બપોરે માસ્‍કનો દંડ વસૂલવા અંગે પોલીસ અને ગ્રામજનો વચ્‍ચે રકઝક અને માથાકૂટ બાદ મોટુ ઘર્ષણ થયાનું જાણવા મળે છે : વધુ વિગતો મેળવાઈ રહી છે

(5:28 pm IST)