Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

શેત્રુજી નદીમાંથી ખનીજ ચોરતા બે ઝડપાયા

અમરેલી : ધરી આંબરડી ગામે શેત્રુજી નદીના પટમાંથી વગર પાસ પરમીટે કે રોયલ્‍ટી વગર પોતાના આર્થિક લાભ મેળવવા મજકુર આરોપીઓએ ટ્રેકટરો દ્વારા(૧) સિલ્‍વરનું કલરનું આઇસર ૩૮૦ સુપર પ્‍લસ જેના રજી. નં. જી.જે.૧૪એપીઅ૧૧૯૭ ની કિ. રૂા.૩,૦૦૦૦ તથા ટ્રોલી જેના રજી નં. જી.જે. ૧૪ ડબલ્‍યુ ૭૯૩ર કિ. રૂા.પ૦,૦૦૦ તથા દીની રેતી ૧ ટન કિ. રૂા.પ૦૦૦ કુલ કિ. રૂ.૩,પ૯,પ૦૦ તથા (ર) એક લાલ કલરનું આઇસર ૩૬૮ જેના રજી. જં. જીજે ૦૯-બીસી ૩૮૧૭ કિ. રૂ.ર,પ૦,૦૦૦ તથા ટ્રોલી જેની કિ. રૂા.પ૦,૦૦૦ તથા ૧ ટન નદીની રેતી કિ. રૂા.પ૦૦ કુલ કિ.રૂા.૩,૦૦,પ૦૦ ના મળી કુલ મુદામાલ બન્‍ને ટ્રેકટરનો કુલ મુદામાલ ૬,પ૧,૦૦૦ ના મુદામાલ સાથે બન્ને ટ્રેકટરો પકડી પાડેલ હોય તેમજ રેઇડ દરમ્‍યાન ટ્રેકટરોના ચાલક (૧) જયેશભાઇ મોતીભાઇ ચૌહાણ ઉ.ર૦ ધંધો ડ્રાઇવિંગ રહે. પ્રેમપરા, (ર) હસમુખભાઇ નાજાભાઇ ચાવડા ઉ.ડ્રાઇવિંગ રહે. ડાંગાવદર બસ સ્‍ટેશન પાસેને ઝડપી લેવાયા હતા.આ કામગીરી ધરી પો.સ્‍ટે.ના પો.સ.ઇ.ડી.સી.સાકરીયા તથા અના હેડ કોન્‍સ વિજયભાઇ ડી.ડાભીતથા અના હે. કોન્‍સ. અનીરૂધ્‍ધભાઇ બી.વાળા તથા પો.કોન્‍સ. અનકભાઇ કે. મોભનાઓ દ્વારા કરવામાં આવેલ છેે.

(12:58 pm IST)