Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

જૂનાગઢ જિલ્લામાં હળવા વરસાદી ઝાપટાં

dir="auto">(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૮
            જૂનાગઢ જિલ્લામાં હળવા વરસાદી ઝાપટાં વરસ્યા છે આજે બપોરના ૧૨ થી  સાંજના ૪ વાગ્યા દરમિયાન કેશોદ , જુનાગઢ , મેંદરડા અને માંગરોળમાં હળવા ઝાપટા વરસ્યા છે.
(4:23 pm IST)