Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

માલણકાના વિશાલ રિસોર્ટમાં મૈત્રેય જોષીનું સન્‍માન

જુનાગઢઃ સાસણ ગિર રોડ પર આવેલ વિશાલ રિસોર્ટ ખાતે જુનાગઢ અકિલાના પત્રકાર વિનુભાઇ જોષીના પુત્ર મૈત્રેયના ૧૭ માં જન્‍મ દિવસની ઉજવણી કરવામાં આવેલ ત્‍યારે રિસોર્ટના માલિક બળવંતભાઇ ધામી તથા તેમના પુત્ર નિખીલભાઇ ધામીએ મેૈત્રેયને સિધ્‍ધેશ્વર મહાદેવની છબી આપી સન્‍માનિત કરી આશિર્વાદ આપ્‍યા હતા. ત્‍યારે વિનુભાઇ જોષી તથા અભિષેક સુર્યકાન્‍તભાઇ જોષી સહિત પરિવારજનો ઉપસ્‍થિત રહયા હતા અને રિસોર્ટ ખાતે જન્‍મદિવસની ઉજવણી કરી હતી.(અહેવાલ વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા જુનાગઢ)

(12:21 pm IST)