Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

દામનગરમાં રવિવારે સર્વરોગ નિદાન તથા રક્‍તદાન કેમ્‍પ યોજાશે

(વિમલ ઠાકર દ્વારા) દામનગર,તા.૧૮ : દામનગરમાં સર્વરોગ નિદાન કેમ્‍પ એવમ રક્‍તદાન કેમ્‍પ અને મહાનુભાવોનું સન્‍માન રવિવારે યોજશે માનનિય દિલીપભાઈ સંઘાણીની પ્રેરણા થી ડેરૈયા પરિવાર - દામનગર આયોજીત વિનામૂલ્‍યે મેડીકલ કેમ્‍પ અને બ્‍લડ ડોનેશન અને મહાનૂભાવોનું સન્‍માન અધ્‍યક્ષસ્‍થાન માન. કૌશિકભાઇ વેકરીયા ના. દંડક,ગુજરાત સરકારની ઉપસ્‍થિતિમાં ઉદ્ધાક મનિષભાઇ દિલીપભાઈ સંઘાણી મહામંત્રી યુવા ભારતિય જનતા ગુજરાત પ્રદેશ મુખ્‍ય મહેમાન જનકભાઈ તળાવિયા ધારાસભ્‍ય, લાઠી   ડો.ભરતભાઈ કાનાબાર અગ્રણી પ્રદેશ ભાજપ માન. જે.વી.કાકડીયા ધારાસભ્‍ય, ધારી અતિથિ વિશેષ માન.શ્રી  રાજેશભાઈ કાબરીયા પ્રમુખ,જિલ્લા ભાજપ અમરેલી માન ડો.કેતનભાઈ ગોસાઈ પ્રોફેસર,મેડીકલ કોલેજ,અમરેલી-રાજકોટ

 હરજીભાઇ નારોલા સામાજીક આગેવાન  દામનગર વિસ્‍તારો માન. સુરેશભાઇ મહેતા પૂર્વ સભાપતિ,ઠામનગર અતિથી વિશેષ  રજાકભાઈ કયરા પ્રમુખ,જિલલા લઘુમતી મોરયો, અમરેલી  હરેકળષ્‍ણભાઇ પટેલ પૂર્વ એડી.ડીજી, ગુજરાત પોલીસ  ચાંદનીબેન પી.નારોલા, કેતનભાઈ પરીખ (SE, GEB) ઝોનલ કયેરી,અમરેલી માન.શ્રી શિલ્‍પાબેન રાવલ પ્રભારી, ઘાટલોડીયા ડો.આર.એન.વાઢેર  પિયુષભાઇ ગોસાઇ પ્રમુખ, ડોકટર્સ એસો.ભાજપ, અમરેલી  મનસુખપરીબાપુ પ્રમુખ ઓલ ગુજરાત દસનામ ગૌસ્‍વામી સમાજ ,  રેખાબેન મોવલીયા પ્રમુખ  જિલ્લા પંયાયત, અમરેલી  મયુરભાઇ હિરપરા પ્રભારી ભાવનગર ભાજય જિલલા સંગઠન,   રામભાઈ સાનેપરા ઉપપ્રમુખ જિલ્લા ભાજપ, અમરેલી પ્રેરક ઉપસ્‍થિતી મૌલાના હતીફ સાહેબ વસ્‍તાનવી પ્રિન્‍સીપાલ, વસઈવાલા ટેકનીકલ

કોલેજ એન્‍ડ સ્‍કૂલ, અકવાડા-ભાવનગર) તપોમૂર્તિ હઠયોગી સંતશ્રી ખડેશ્વરી શ્રી ઘનશ્‍યામગીરીબાપુ પૂજ્‍ય ગુરૂમુખી સંત બ્રહ્મલીનદયામબાપુ આશ્રમ મહંત  સિતારામબાપુ  દામનગર સહિત અનેકો નામી અનામી મહાનુભવોની વિશાળ ઉપસ્‍થિતિમાં મૌલાના અ.રસીદ સાહેબ  પ્રિન્‍સીપાલ, બચ્‍ચોંકા ઘર બિલાની પ્રરક ઉપસ્‍થિતિમાં સર્વરોગ નિદાન કેમ્‍પ એવમ રક્‍તદાન કેમ્‍પ યોજાશે.

(10:32 am IST)