Gujarati News

Gujarati News

News of Friday, 18th March 2022

જામનગરમાં 66 વર્ષથી ભોઈ જ્ઞાતિ દ્વારા યોજાતી વિશ્વ વિખ્યાત 25 ફૂટ ઊંચી વિશાળ હોળીની શોભાયાત્રા નીકળી : અંગ કસરતના દાવ

જામનગર: જામનગરમાં 66 વર્ષથી ભોઈ જ્ઞાતિ દ્વારા યોજાતી વિશ્વ વિખ્યાત 25 ફૂટ ઊંચી વિશાળ હોળીની શોભાયાત્રા નીકળી છે. આ શોભાયાત્રા દરમિયાન ભોય જ્ઞાતિના રાત્રી શાળાના બાળકો અવનવા અંગ કસરતના દાવ પણ રજૂ કરતા જોવા મળ્યા હતા.(અહેવાલ: મુકુંદ બદિયાણી ,તસ્વીરો:કિંજલ કારસરીયા, જામનગર)

(4:07 pm IST)