Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

ધોરાજી - ઉપલેટા વિસ્તારમાં રેતી ભરેલા આઠ ડમ્પર ઝડપાયા : રૂ.1,16,33,475 નો મુદ્દામાલ જપ્ત

ધોરાજી : ધોરાજી - ઉપલેટા વિસ્તારમાં પ્રાંત અધિકારી અને ડીવાયએસપી સાગર બાગમાર ના સંયુક્ત પેટ્રોલિંગ દરમિયાન ધોરાજી ઉપલેટા વિસ્તારનાં અલગ અલગ રોડ પરથી ઓવર લોડેડ અને રોયલ્ટી વિનાના રેતી ભરી નીકળેલા આઠ ટ્રક ગત રાત્રી દરમિયાન ઝડપી ધોરાજી અને ઉપલેટા વિસ્તારના પોલીસ મથકે મોકલી સિઝ કરી નાખી 1,16,33,475 નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

(5:40 pm IST)