Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

કચ્‍છ માતાના મઢના દર્શને શકિતસિંહ ગોહિલ

  પોતાના કચ્‍છના પ્રવાસ દરમ્‍યાન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહ ગોહિલે માતાના મઢ મધ્‍યે આશાપુરા માતાજીના દર્શન કર્યા હતા. ત્‍યારબાદ ક્ષત્રિય સમાજવાડીની મુલાકાત લીધી હતી. (તસ્‍વીર સૌજન્‍યઃ અરવિંદ શાહ, માતાના મઢ, રિપોર્ટઃ વિનોદ ગાલા, અકિલા, ભુજ)

(11:43 am IST)