Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

પૂ. રમેશભાઇ ઓઝાને સિંહની તસ્વીર અર્પણ કરતા વાઇલ્ડ લાઇફ ફોટો ગ્રાફર રાજન જોષી

લીલીયાઃ ખાતે પધારેલ ભાગવતચાર્ય પ.પૂ. રમેશભાઇ ઓઝા ''ભાઇશ્રી''નું વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર રાજન જોષી અને ''હરિકૃષ્ણ સરોવર''ના સુપર વાઇઝર કનકભાઇ પટેલે સિંહની તસ્વીર અર્પર્ણ  કરી ભાવભીનું સ્વાગત કરેલ  પૂ. ભાઇશ્રીએ રાજન જોષી અને કનકભાઇ પટેલને આર્શીવચન આપેલ (તસ્વીર : મનોજ જોષી)

(9:59 am IST)