Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

સંઘના વડા જુનાગઢમાં

  જુનાગઢ : રાષ્ટ્રીય સ્વયંસેેવક સંઘના સહ કાર્યવાહ દતાત્રેયજી હોસબોલે, પ્રાંત પ્રચારજી મહેશભાઇ જીવાણી, વિભાગ સંઘ ચાલકજી શામજીભાઇ દુધાત્રા, વિભાગ કાર્યવાહજી કિશોરભાઇ ડાંગર વિભાગ પ્રચારકજી, કૃણાલભાઇ રૂપાપરા, જીતેશભાઇ પનારા, જિલ્લા સંઘ ચાલકજી કુમનભાઇ ખૂંટ, જિલ્લા કાર્યવાહ દીપકભાઇ ડોબરીયા સાજે ભવનાથ મંદિરમાં પૂજા સંતોના આશીર્વાદ સાથે દામોદરરાયજી મંદિરમાં પણ દર્શન કર્યા હતા. સાથે નિર્ભયભાઇ પુરોહિત તથા એભાભાઇ કટારા પણ જોડાયા તેમ પ્રદીપ ખીમાણીએ જણાવ્યું છે.

(1:17 pm IST)