Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

કપાસિયા તેલના ભાવમાં આઠ દિવસમાં રૂ.૧૩૫ નો વધારો : કોરોનાકાળમા મોંઘવારીએ માઝા મૂકી

રાજકોટ:::::કપાસિયા તેલના ભાવમાં આઠ દિવસમાં રૂ.૧૩૫ નો વધારો થયો છે. કોરોનાકાળમા મોંઘવારીએ માઝા મૂકી છે જેના કારણે બજેટ વેરવિખેર થઇ ગયું છે.

         એક બાજુ કોરોના મહામારી અને બીજી બાજુ કપાસિયા તેલ સહિત ખાદ્ય વસ્તુઓના ભાવમાં  સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે ગરીબ તથા મધ્યમવર્ગને પરિવારજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

 

(4:32 pm IST)