Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

જામનગરમાં ભાજપ દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતીની ઉજવણીઃ

જામનગરઃ ભાજપ દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મજયંતીની ઉજવણી કરાઇ હતી આ તકે શહેર પ્રમુખ હસમુખ હિંડોચા, મહામંત્રી ધર્મરાજસિંહ જાડેજા, વિમલ કગથરા, પ્રકાશ બામભણીયા, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર પ્રતિભાબેન કનખરા, ડે.મેયર ભરત મહેતા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, કમલાસિંહ રાજપૂત, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, પૂર્વ શહેર પ્રમુખ નિલેશ ઉદાણી, હિતેન ભટ્ટ, અશોક નંદા શહેર ઉપાધ્યક્ષ આશિષ કંટારીયા, ગોપાલ સોરઠીયા, નારાયણભાઇ મકવાણા શિક્ષણ સમિતિ ચેરમેન વસંત ગોરી, યુવા મોર્ચા પ્રમુખ મનીષ કટારીયા, પૂર્વ પ્રમુખ વિજયસિંહ જેઠવા સહીત બહોળા પ્રમાણમાં કોર્પોરેટરો, સંગઠનના હોદેદારો, યુવા મોરચાના હોદેદારો, મહિલા મોરચાના હોદેદારો, વોર્ડ સમિતિના હોદેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. સફળ બનાવવા પી.ડી. રાયજાદા (કાર્યક્રમ ઇન્ચાર્જ)એ જેહમત ઉઠાવેલ હતી તેમ મીડિયા વિભાગના આશિષ કંટારીયા તથા નીતિન માંડમએ જણાવ્યુ હતુ.(તસ્વીરઃ અહેવાલઃ મુકુંદ બદિયાણી-જામનગર)

(12:57 pm IST)