Gujarati News

Gujarati News

News of Sunday, 15th November 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 13 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 16 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 9 કેસ,ગ્રામ્યમાં 1 કેસ,કેશોદ,મેંદરડા અને વિસાવદરમાં 1-1 કેસ નોંધાયો

જૂનાગઢ: જૂનાગઢ  જિલ્લામાં  આજે કોરોનાના નવા 13 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 16 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે ,

જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા નવા 13 પોઝિટિવ કેસમાં -જૂનાગઢ સિટીમાં 9 કેસ,ગ્રામ્યમાં 1 કેસ, કેશોદ,મેંદરડા અને વિસાવદરમાં 1-1 કેસ નોંધાયો છે

(7:53 pm IST)