Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

નખત્રાણાના નેત્રા વિસ્તારમાં વાતવરણમાં પલ્ટો:વરસાદી વાતાવરણ વચ્ચે માહોલ તોફાની બન્યો: ભારે પવનની સાથે ધૂળની ડમરીઓ ઉડી

કચ્છ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે બપોરે અબ્દ આકાશમાં વાદળોનો જમાવડો થયા બાદ વરસાદ વરસી રહ્યો છે, નખત્રાણાના નેત્રા વિસ્તારમાં વાતવરણમાં પલ્ટો આવ્યો છે,વરસાદી વાતાવરણ વચ્ચે માહોલ તોફાની બન્યો છે ભારે પવનની સાથે ધૂળની ડમરીઓ ઉડી છે 

(7:36 pm IST)