Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

હવામાન ખાતુ કહે છે આજે આ વિસ્‍તારમાં મેઘો તૂટી પડશે

રાજકોટઃ સમગ્ર રાજયમાં ચોમાસાએ જમાવટ કરી છે. હવામાન વિભાગના સૂત્રો કહે છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્‍ટ્રના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આજે વલસાડ, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દિવમાં ભારે વરસાદ પડશે.

(11:08 am IST)