News of Wednesday, 14th February 2018

જસદણના બાલક્રિડાંગણની દુર્દશાથી ભુલકાઓ નારાજઃ તંત્ર નિષ્ક્રિય

 જસદણનો બાગ અતિ જર્જરિત! જસદણમાં ખોબા જેવડો જીલેશ્વર ગાર્ડન છે પરંતુ પાલિકાતંત્રએ અનેકવાર લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હોવા છતાં આ ગાર્ડનની હાલત જોઇને ભલભલાને ચક્કર આવી જાય એવી સ્થિતિ છે. ત્યારે જવાબદારો આ ગાર્ડનમાં બાળકો માટે રમતના સાધનો છે. તે રીપેરીંગ કરે એવી નાગરિકોની માંગણી છે.(તસ્વીરઃ હુસામીદ્દીન કપાસી-જસદણ)

(11:26 am IST)
  • મુંબઇ મહાનગરપાલિકા(BMC)એ સલમાનખાનની પ્રખ્યાત NGO સંસ્થા 'બીઈંગ હ્યુમન'ને બ્લેકલીસ્ટમાં મૂકી દીધી છે. 'બીઈંગ હ્યુમન' પર આરોપ છે કે તેણે BMCની સાથે વચનભંગ કર્યો છે. આ માટે BMCએ સંસ્થાને કારણ દર્શાઓ નોટીસ પણ ફટકારી છે. મુંબઈ મીરરના એહવાલ અનુસાર બીઈંગ હ્યુમન' ફાઉન્ડેશને બંદર વિસ્તારમાં ડાયાલીસીસના યુનિટ બનાવવાના હતા, જેના લીધી મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને સસ્તી સારવાર મળી રહે, પરંતુ બીઈંગ હ્યુમન' ફાઉન્ડેશને હજુ સુધી આ યુનિટો ચાલુ નથી કર્યા. access_time 2:25 pm IST

  • આફ્રિકાના નૈરોબી ખાતે એક બિલ્ડીંગ ઉપરથી કુદીને ગુજરાતી યુવકે જીવ આપ્યાના હેવાલોઃ નૈરોબી ગુજરાતી સમાજે આ બનાવને સમર્થન આપ્યું છે access_time 4:11 pm IST

  • આજે વર્ષનું પહેલુ સૂર્યગ્રહણ : ભારતમાં નહિં દેખાય : રાત્રે ૧૨:૨૫ થી શરૂ થશે સૂર્યગ્રહણ access_time 3:40 pm IST