Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

સાવરકુંડલા શિવ દરબાર આશ્રમના પૂ. ઉષામૈયાની મુલાકાતે કેશુભાઇ પટેલ

 સાવરકુંડલાઃ શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે સાવરકુંડલા શિવ દરબાર આશ્રમના પૂ. ઉષામૈયાની મુલાકાત લઇને આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : દિપક પાંધી, સાવરકુંડલા)

(9:42 am IST)
  • જમ્મુ-કાશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિકની તબિયત લથડી : હોસ્પીટલમાં કરાયા દાખલ access_time 9:28 am IST

  • ઇરાની રાષ્ટ્રપતિ હસન રૂહાની આજથી ભારતની ૩ દિવસીય યાત્રા ઉપર બપોરે ૪ વાગ્યે હૈદ્રાબાદ આવી પહોંચ્યા છે. કેન્દ્રીય મંત્રી આર.કે.સિધે તેમનું સ્વાગત કર્યું હતું access_time 4:29 pm IST

  • ૧૯ ફેબ્રુઆરી સોમવારથી ગુજરાત વિધાનસભા સત્રનો પ્રારંભ થશે access_time 3:40 pm IST